28 September 2023

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ

Pic credit - Instagram

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના અલગ અલગ લૂકની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Pic credit - Instagram

હાલમાં તેના લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના હોટ લૂકે ચાહકોમાં ધૂમ મચાવી દીધી છે. 

Pic credit - Instagram

મોનાલિસા ઓરેન્જ ડીપ નેક આઉટફિટમાં બેઠેલી જોવા મળી રહી છે. 

Pic credit - Instagram

ઇયરિંગ્સ અને હીલ્સ સાથે મોનાલિસાએ તેના લુકને એક્સેસરાઇઝ કર્યું છે. 

Pic credit - Instagram

મોનાલિસાએ આ તસવીરો શેર કરતી વખતે કેપ્શન આપ્યું - oranges Khaiye Na..

Pic credit - Instagram

ઓરેન્જ રંગ મોનાલિસાની પ્રિય ફિલ્મ "અંદાઝ અપના અપના" ના ડાયલોગની યાદ અપાવે છે.

Pic credit - Instagram

સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના લાખો ફેન્સ છે. 

Pic credit - Instagram

મોનાલિસાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ થાય તેટલામાં વાયરલ થતાં હોય છે. 

Pic credit - Instagram

ફ્લોરલ પ્રિન્ટેડ મિની ફ્રોક સ્ટાઈલ ડ્રેસમાં મોનાલિસાએ આપ્યા શાનદાર પોઝ