19 નવેમ્બર 2023

અમદાવાદ શહેરના આંગણે આજે ઉત્સવનો માહોલ છે

Pic Credit - PTI

ક્રિકેટ જગતની નજર અમદાવાદ શહેર પર ટકેલી છે

ગઇ કાલે થયું હતું સુંદર રિહર્સલ

odi video1

odi video1

 નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ફોટો માટે પોઝ આપતા ભારતીય ચાહકો

વર્લ્ડકપની મેગા મેચનો ધમધમાટ છવાઇ ગયો છે

ચાહકોએ ભારતીય ટીમની વાદળી જર્સી પહેરી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા છે

લોકો વિવિધ વેશભુષા પહેરીને ક્રિકેટના મેદાનમાં પહોંચી ચુક્યા છે

વિશાળ જનમેદની, લોકો ફાઇન માટે ખુબ ઉત્સાહિત

વર્લ્ડ કપમાં ભારત પર ભારી પડ્યું છે ઓસ્ટ્રેલિયા, ફાઈનલનો રેકોર્ડ છે વધુ ખતરનાક