18 નવેમ્બર 2023

વર્લ્ડ કપમાં  ભારત-ઓસ્ટ્રેલિયાના  હેડ ટુ હેડ આંકડા

Pic Credit - ICC cricket 

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાની  થશે ટક્કર   

Pic Credit - ICC cricket 

બીજી વાર બંને ટીમો  વનડે વર્લ્ડ કપની  ફાઈનલમાં ટકરાશે

Pic Credit - ICC cricket 

2003 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને  હરાવ્યું હતું

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયા કુલ 13 વખત ટકરાયા

Pic Credit - ICC cricket 

ઓસ્ટ્રેલિયાએ આઠ વાર ભારતને વર્લ્ડ કપમાં હરાવ્યું

Pic Credit - ICC cricket 

ભારતે વર્લ્ડ કપની પાંચ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

Pic Credit - ICC cricket 

વર્લ્ડ કપ 1983માં  સૌપ્રથમ વાર ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું

Pic Credit - ICC cricket 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લા વર્લ્ડ કપ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

મોહમ્મદ શમીએ 1589 દિવસ પછી વિરાટ કોહલીને ખોટો સાબિત કર્યો