20/10/2023

વોર્નર-માર્શે સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યો મહા રેકોર્ડ 

Pic Credit- AFP

બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાઈ

Pic Credit- AFP

ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ તોફાની શરુઆત કરી હતી

Pic Credit- AFP

માર્શ અને વોર્નરે પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારી

Pic Credit- AFP

10 રનના સ્કોર પર ઉસમા મીરે વોર્નરનો કેચ છોડયો હતો

Pic Credit- AFP

પાકિસ્તાન વિરુદ્ધ વોર્નરે સતત ચોથી સેન્ચુરી ફટકારી 

Pic Credit- AFP

48 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ સૌથી મોટી ભાગીદારી કરી

Pic Credit- AFP

આ પહેલા આ રેકોર્ડ શેન વોટ્સન અને બ્રેડ હૈડિનના (વર્ષ 2011) નામે હતો

Pic Credit- AFP

ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરુરી

Pic Credit- AFP

સરગવો ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણીને રહી જશો દંગ