18/10/2023
સરગવો ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણીને રહી જશો દંગ
Pic Credit- Tv9Bharatvarsh
સરગવામાં અનેક પ્રકારના પોષક તત્વો હાજર હોવાથી તે એક ઉત્તમ શાકભાજી છે.
સરગવામાં વિટામીન C ભરપુર માત્રામાં હોવાથી શ્વાસને સબંધિત રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે.
સરગવાનું સેવન કરવાથી શરીરના હાડકાઓ મજબૂત બનવામાં મદદ કરે છે.
સરગવાના પાંદડા અને ફળનો ઉપયોગ કરી સુપ બનાવી શકાય છે. જેનું સેવન કરવાથી પાચન સબંધિત સમસ્યામાં રાહત મળે છે.
સરગવાની શીંગના રસ ને લીંબુના રસ સાથે ભેળવી ત્વચા પર લગાવવાથી બ્લૈકહેન્ડસ, પિંપલ્સ સહિતની બિમારી દૂર થાય છે.
સરગવાનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા ઓછી થાય છે.
બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.
સરગવાનું સેવન કરવાથી લોહીનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે
દાડમની છાલના ફાયદા જાણી રહી જશો દંગ
અહિં ક્લિક કરો