ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે ફાઈનલ મેચ

19 નવેમ્બર 2023

Pic Credit- Social Media

વર્લ્ડ કપ દરમિયાન સટ્ટાબાજીનું બજાર પણ ખૂબ જ ગરમ

ફાઈનલ મેચના કારણે બુકીઓ પણ થયા વ્યસ્ત

આ મેચ પર બુકીઓએ લગાવ્યો 70 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો

સટ્ટાબાજીનું બજાર પણ છે ભારતીય ટીમ સાથે

ભારત જીતશે તો સટોડિયાઓને થશે મોટો ફાયદો

ભારતીય ટીમ જીતશે તો બુકીઓનું થશે નુકસાન

સટ્ટાબાજીની 500થી વધારે વેબસાઈટ અને 300 મોબાઈલ એપ્સ સક્રિય

ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સટ્ટાબાજીના તમામ રેકોર્ડ તૂટી ગયા

વર્લ્ડ કપ ફાઈનલમાં આ 6 ભારતીયોના નામે છે અનોખો રેકોર્ડ