19 નવેમ્બર 2023
વર્લ્ડ કપમાં
છ ભારતીય ખેલાડીઓની એક જ કહાની
Pic Credit - ICC cricket
Pic Credit - ICC cricket
વિરાટ કોહલી વર્લ્ડ કપ ફાઈનલના ખાસ ક્લબમાં
થયો સામેલ
Pic Credit - ICC cricket
બે વર્લ્ડ કપ ફાઈનલ રમાનાર ખેલાડીઓના કલબમાં વિરાટની એન્ટ્રી
Pic Credit - ICC cricket
વિરાટ બે વર્લ્ડ કપ ફાઈનલ રમાનાર છઠ્ઠો ભારતીય બન્યો
Pic Credit - ICC cricket
વિરાટ પહેલા પાંચ
ભારતીય ખેલાડીઓ રમ્યા છે બે વર્લ્ડ કપ ફાઈનલ
Pic Credit - ICC cricket
પાંચ ભારતીય ખેલાડીઓ 2003 અને 2011 વર્લ્ડ કપ ફાઈનલ રમ્યા છે
Pic Credit - ICC cricket
સચિન, સેહવાગ, યુવરાજ, હરભજન, ઝહીર ખાન
બે વર્લ્ડ કપ ફાઈનલ રમ્યા
Pic Credit - ICC cricket
વિરાટ કોહલી 2011 અને 2023 વર્લ્ડ કપ ફાઈનલ રમ્યો
Pic Credit - ICC cricket
વિરાટ કોહલી કુલ ચાર
વનડે વર્લ્ડ કપ રમ્યો છે
અમિતાભ-સચિન સહિત ક્રિકેટ અને બોલીવુડ સ્ટાર
વર્લ્ડ કપ ફાઈનલ જોવા
અમદાવાદ આવશે
અહીં ક્લિક કરો