19 November 2023
મેદાન પર રડી પડયા ભારતીય ખેલાડીઓ, જુઓ ફોટોસ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ છઠ્ઠીવાર વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યુ છે
સૌથી વધારે રન બનાવી રોહિત શર્મા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો
વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન તૂટતા જ ભારતીય ખેલાડીઓ નિરાશ થયા હતા
ખેલાડીઓ મેદાન પર આંશુ પાડતા જોવા મળ્યા હતા
કેએલ રાહુલ પણ ફાઈનલમાં હારથી નિરાશ થયો હતો
સ્વપ્ન તૂટતા જ મેદાન પર રડયા ખેલાડીઓ
શમીના ચહેરા પર પણ દેખાઈ નિરાશા
વિરાટ કોહલી અને અનુષ્કાનો ભાવુક ફોટો થયો વાયરલ
વર્લ્ડ કપમાં
છ ભારતીય ખેલાડીઓની એક જ કહાની
અહીં ક્લિક કરો