કેપ્ટન રોહિત શર્માને પોતાની આ ભૂલ પર જીવનભર પસ્તાવો થશે

19 NOV 2023

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ

ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો ટોસ 

રોહિત શર્માએ 31 બોલમાં 47 રનની ઈનિંગ રમી હતી

રોહિત શર્મા ગ્લેન મેક્સવેલની બોલ પર આઉટ થયો હતો

ફાઈનલમાં શાનદાર ઈનિંગ ના રમવાનો પસ્તાવો તેને જીવનભર રહેશે

સેમિફાઈનલ મેચમાં પણ 47 રન પર આઉટ થયો હતો રોહિત શર્મા 

વિરાટ કોહલી પણ 54 રન બનાવીને પવેલિયન પહોંચ્યો હતો