ઘરના ગાર્ડનમાં મહિલાને મળી WW2 ના જમાનાની સુરંગ

03 March, 2024 

Image - Social Media

તમે ફિલ્મોમાં ઘણી વાર જોયું હશે કે ઘણી વખત લોકો ઘરની અંદર જુના દરવાજા શોધી લે છે અને પછી તેની અંદર કોઈને કોઈ ખજાનો છુપાયેલો હોય છે.

Image - Social Media

આવું જ કંઈક ઈંગ્લેન્ડની રહેવાસી 34 વર્ષીય રેબેકા હોબસન સાથે થયું. તેને તેના ઘરમાં એક જૂન જમાનાની સુરંગ મળી, પણ તેમાં કોઈ ખજાનો નહોતો.

Image - Social Media

રેબેકાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બ ધડાકા સામે રક્ષણ આપવા માટે બાંધવામાં આવેલ ઘરમાં એક ભોંયરું મળ્યું. આ જોઈને તેના હોશ ઉડી ગયા.

Image - Social Media

મહિલાએ કહ્યું કે તેને ઈંગ્લેન્ડમાં તેના ઘરની પાછળ 160 ફૂટ લાંબા બંકરની માહિતી મળી હતી, પરંતુ તેણે 2024 સુધી તેની તપાસ કરી ન હતી.

Image - Social Media

મળતી માહિતી મુજબ, આ ટનલનો બીજો ભાગ રસ્તાની નીચેથી બહાર આવે છે, પરંતુ તે છેડો બંધ કરી દેવામાં આવ્યો છે.

Image - Social Media

આ છે ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ