આ છે ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ

03 March, 2024 

Image - Social Media

આ યાદીમાં પહેલું નામ ડી કંપનીના સ્થાપક દાઉદ ઈબ્રાહિમનું છે.

Image - Social Media

દાઉદનો ભાઈ અનીસ ઈબ્રાહીમ બીજા ક્રમે છે.

Image - Social Media

ત્રીજો મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ છોટા શકીલ છે.

Image - Social Media

આ પછી 26/11નો માસ્ટરમાઇન્ડ મેજર ઇકબાલનું નામ આવે છે.

Image - Social Media

પાંચમો મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક હાફિઝ સઈદ છે.

Image - Social Media

છઠ્ઠા નંબર પર જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક મસૂદ અઝહર છે.

Image - Social Media

સાતમા સ્થાન પર હિઝબુલ મુજાહિદ્દીનનો વડા સૈયદ સલાઉદ્દીનનું નામ છે.

Image - Social Media

આઠમો મોસ્ટ વોન્ટેડ અલકાયદાનો ઇલ્યાસ કાશ્મીરી છે.

Image - Social Media

સાજિદ મીર મુંબઈ હુમલામાં સંડોવાયેલો 9મો મોસ્ટ વોન્ટેડ નામ છે.

Image - Social Media

શું ખરેખર નાગના મોતનો બદલો લે છે નાગણ?