16 December 2023
તમે WhatsApp પર ડિલીટ થયેલા મેસેજ હવે વાચી શકો છો
ડિલીટ મેસેજ વાંચવા તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી
તમે વોટ્સએપમાં જ આવેલા એક સેટિંગની મદદથી આ કામ કરી શકો છો
આ કામ માટે તમારે સેટિંગ્સમાં જઇને નોટિફિકેશન ઓપ્શનમાં જવાનું રહેશે
નોટિફિકેશન હિસ્ટ્રીમાં ટૉગલ ચાલુ કરવું પડશે
આ વિકલ્પ અલગ-અલગ ફોનમાં અલગ-અલગ નામથી મળી શકે છે
તમે ઇચ્છો તો તમે સીધા સેટિંગ્સમાં નોટિફિકેશ હીસ્ટ્રી શોધી શકો
આ ઓપ્શન ચાલુ કર્યા પછી તમારા ફોન પર જે પણ નોટિફિકેશન આવે છે તેની હીસ્ટ્રી મળી રહેશે
નોટિફિકેશન હિસ્ટ્રીમાં જઈને તેને એક્સેસ કરી શકાય, મેસેજને ડિલીટ કર્યાના 24 કલાક સુધી તે વાંચી શકાશે
14 December 2023
દરેક વખતે ફોનને હંમેશા પાવર બેંકથી ચાર્જ ન કરો
Pic credit - Freepik
અહીં ક્લિક કરો