14 December 2023
દરેક વખતે ફોનને હંમેશા પાવર બેંકથી ચાર્જ ન કરો
Pic credit - Freepik
દરેક વસ્તુના કેટલાક ફાયદા હોય છે તો કેટલાક ગેરફાયદા પણ હોય છે. પાવર બેંકનો વધુ પડતો ઉપયોગ ફોનની બેટરીને બગાડી શકે છે.
ફાયદા અને ગેરફાયદા
જો તમે ઈમરજન્સીમાં ઉપયોગ કરો છો તો ઠીક છે, પરંતુ ફોનને હંમેશા પાવર બેંકથી ચાર્જ કરવાના ક્યા ગેરફાયદા છે, ચાલો જાણીએ.
આખો દિવસ ચાર્જ ન કરો
પાવર બેંકના વધુ પડતા ઉપયોગથી તમારા ફોનની બેટરીની હેલ્થ બગડે છે.
બેટરી બગડવા લાગે છે
લો ક્વોલિટી અથવા તો લોકલ કંપનીની પાવર બેંક તમારા ફોનની બેટરી બગાડી શકે છે.
લોકલ પાવર બેંક
જો તમે ફોનને ફુલ ચાર્જ કર્યા પછી પણ પાવર બેંક સાથે કનેક્ટ રાખો છો તો ફોનની બેટરી બગડી શકે છે.
આ ભૂલ ન કરો
પાવર બેંકને વધારે વખત ફોન સાથે કનેક્ટ કરીને તેને સોકેટમાં ચાર્જ કરવા માટે આખો સમય ન રાખો.
વધારે ચાર્જ ન કરો
વધારે વાર સોકેટમાં પીન રાખી મુકવાથી ફોનની બેટરી ઝડપથી બગડી શકે છે.
બેટરી બગડી શકે છે
જો તમે ઇચ્છો છો કે તમારા ફોનની બેટરી વર્ષો સુધી સારી રીતે ચાલે, તો પાવર બેંકનો ઉપયોગ ફક્ત ઈમરજન્સીમાં જ કરો અને દરેક સમયે નહીં.
યાદ રાખો
સ્કીન કેર ટીપ્સ : સુતા પહેલા આ વસ્તુઓ લગાવો હાથ પર, ત્વચા બનશે મુલાયમ
અહીં ક્લિક કરો