સામાન્ય રીતે પ્રવાહીને આપણે લીટરમાં માપતા હોઇએ છીએ

30 JAN 2024

જો કે બજારમાં ઘણા પ્રવાહી લીટર અને કિલોગ્રામ બંને માપમાં મળે છે

સવાલ એ છે કે વસ્તુને લીટરમાં ખરીદવી કે કિલોગ્રામ પ્રમાણે ?  

1 લીટર તેલ એક કિલોથી ઓછું હોય છે, જ્યારે એક કિલો દુધ એક લીટરથી વધુ

તેની પાછળનું કારણ છે ડેન્સિટી,એટલે કે તે વસ્તુ જેટલી જગ્યાને રોકે છે તે

કિલો અને લીટરનું અંતર દૂધ, તેલ અને પાણીના કેસમાં અલગ અલગ

એક લીટર શુદ્ધ પાણી એ એક કિલોગ્રામ બરાબર જ હોય છે

એક લીટર દૂધ બરાબર 1 કિલો 30 ગ્રામ દૂધ

એક લીટર તેલ લગભગ 850 ગ્રામ જેટલુ હોય છે

રસોઇ માટે વપરાતા ગેસના બોટલ પણ કિલોગ્રામ પ્રમાણે વેચાય છે.