27 માર્ચ 2024

T20 વર્લ્ડ કપ માટે ક્યારે થશે ટીમનું સિલેક્શન?

T20 વર્લ્ડ કપ શરૂ થવા પહેલા કોહલીના રમવા અંગે અનેક અફવાઓ ફેલાઈ

Pic Credit -  BCCI

IPL 2024 માં વિરાટ કોહલીની પહેલી બે મેચમાં જોરદાર બેટિંગ

Pic Credit -  BCCI

એપ્રિલના અંતિમ અઠવાડિયામાં T20 વર્લ્ડ કપ માટે ટીમનું સિલેક્શન થશે

Pic Credit -  BCCI

IPL 2024ના મધ્યમાં BCCI વર્લ્ડ કપ ટીમ જાહેર કરશે

Pic Credit -  BCCI

કોહલી T20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તેનો જવાબ પણ એપ્રિલમાં મળી જશે

Pic Credit -  BCCI

કોહલી સિવાય કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને પંતના સિલેક્શન પર નજર રહેશે

Pic Credit -  BCCI

1 મે સુધી ICCને નામ મોકલ્યા બાદ પણ ટીમમાં બદલાવ કરી શકાશે

Pic Credit -  BCCI

વિરાટ કોહલી અને રોહિત શર્માનો આ કદાચ છેલ્લો T20 વર્લ્ડ કપ હોય શકે

Pic Credit -  BCCI

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?