27 માર્ચ 2024

રાજસ્થાનમાં રિયાન પરાગે મચાવી ધમાલ

દિલ્હી કેપિટલ્સ સામે રિયાન પરાગની તોફાની ઈનિંગ

Pic Credit -  IPL

પરાગે 45 બોલમાં 84 રન ફટકાર્યા

Pic Credit -  IPL

પરાગે 7 ચોગ્ગા અને  6 સિક્સર ફટકારી

Pic Credit -  IPL

પરાગ તોફાની ઈનિંગ બાદ થયો ઈમોશનલ

Pic Credit -  IPL

સંજય માંજરેકરે રિયાન પરાગને પૂછ્યો સવાલ

Pic Credit -  IPL

સવાલ સાંભળ્યા બાદ  પરાગની આંખોમાં  આવ્યા આંસુ

Pic Credit -  IPL

માંજરેકરનો સવાલ- તને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે, આ ઈનિંગને કેવી રીતે જોશો?

Pic Credit -  IPL

પરાગનો જવાબ-  ખૂબ મહેનત કરી,  તેનું આ ફળ છે.

Pic Credit -  IPL

IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં