ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની

21 July, 2025

image - pinterest

મધ્યપ્રદેશના શિવપુરી ગામમાં એક એવી પ્રથા જે હેઠળ મહિલાઓ ભાડે મળે છે.

આ પ્રથાના ભાગરૂપે, પુરુષો કુંવારી અને પરિણીત મહિલાઓ માટે કરાર કરી શકે છે.

ભાડા માટે 10 અથવા 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરવો પડે છે.

મહિલાઓને થોડા દિવસથી લઈને એક વર્ષ સુધી રાખી શકાય છે.

એક વર્ષ પછી ફરી કરાર કરવા માટે નવી બોલી લગાવવી પડે છે.

મહિલાનું મૂલ્ય તેમના દેખાવ અને કુશળતાના આધારે નક્કી થાય છે.

આ પ્રથામાં મહિલાઓની બોલી 15,000થી 15 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કેટલાક પુરુષો જીવનસાથી માટે તો કેટલાક ઘરકામ માટે આ પ્રથાનો ઉપયોગ કરે છે.

આ અનોખી પ્રથા 21મી સદીમાં પણ જળવાઈ છે.આ અનોખી પ્રથા 21મી સદીમાં પણ જળવાઈ છે.

આ પ્રથાની નૈતિકતા અને ધાર્મિક દ્રષ્ટિએ અનેક પ્રશ્નો ઊભા થાય છે.