TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન

18 July, 2025

શ્વેતા તિવારીએ ટીવીના પરદે પોતાના અભિનય અને સુંદરતા દ્વારા લાખો દિલ જીતી લીધા.

‘કસૌટી જિંદગી કી’થી પ્રસિદ્ધ થયેલી પ્રેરણા શર્મા એટલે કે એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે 81 કરોડની માલિક છે.

એક સમય હતો જ્યારે શ્વેતા માત્ર ₹500 મહિને કામ કરતી હતી.

આજે તે ટીવીની ટોપ પેઈડ એક્ટ્રેસમાં શામેલ છે.

એક એપિસોડ માટે તે ₹3 લાખ સુધી ચાર્જ કરે છે.

કમાણીનું મોટું સ્ત્રોત – એડ્સ, મોડેલિંગ, સોશિયલ મીડિયા અને સાઈડ બિઝનેસ છે.

બિગ બોસ 4ની વિજેતા બની ત્યારે શ્વેતાએ દર અઠવાડિયે ₹5 લાખ કમાવ્યા હતા.

મુંબઈમાં તે કરોડોનું ઘરમાં લક્ઝરી જીવન જીવે છે. શ્વેતાને BMW અને Audi જેવી મહેંગી કાર પણ છે.

ફિટનેસ, સ્ટાઇલ અને સક્ષમ અભિનયથી શ્વેતા આજે પણ ચમકતી ટીવી ક્વીન છે.