26 ઓકટોબર 2023

મુશ્કેલ સમયમાં શિખર ધવનનો funny  વીડિયો થયો વાયરલ 

Pic Credit - Bcci Cricket

Pic Credit - Bcci Cricket

ગબ્બર તરીકે જાણીતો  શિખર ધવન તાજેતરમાં અંગત બાબતોના કારણે ચર્ચામાં

Pic Credit - Bcci Cricket

કોર્ટે આયેશા મુખર્જીથી તેના છૂટાછેડાને મંજૂરી  આપી દીધી છે

Pic Credit - Bcci Cricket

ધવને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો જેણે ઈન્ટરનેટ પર હલચલ મચાવી

Pic Credit - Bcci Cricket

વીડિયોમાં ધવન કહે છે કે આજે મને પત્નીનો ફોન આવ્યો, તે માફી માંગી રહી હતી.

Pic Credit - Bcci Cricket

મને ખબર નથી તે કોની પત્ની હતી, ભગવાન દરેકને આવી પત્ની આપે : શિખર ધવન Watch Video

Pic Credit - Bcci Cricket

 અંગત પડકારો છતાં  હાસ્ય લાવવાની  શિખર ધવનની ક્ષમતા વિડીયોમાં દેખાઈ હતી

Pic Credit - Bcci Cricket

ધવને તેની કોમિક ટાઈમિંગ અને અભિનય પ્રતિભાથી દરેકનું ધ્યાન ખેંચ્યું

Pic Credit - Bcci Cricket

કોર્ટે ધવનને ઝોરાવરનેની સાથે રાખવાની મંજૂરી આપી નથી, પરંતુ ક્યારેક સમય પસાર કરવાની મંજૂરી આપી છે.

ધર્મશાલામાં વિરાટ-રોહિત નહીં શુભમન ગિલ પર રહેશે નજર, બનાવશે રેકોર્ડ