22 ઓકટોબર 2023

શુભમન ગિલ ધર્મશાળામાં વર્લ્ડ રેકોર્ડ બનાવશે !

Pic Credit - ICC Cricket

Pic Credit - ICC Cricket

ધર્મશાલામાં ભારત-ન્યુઝીલેન્ડની ટીમો  આમને-સામને

Pic Credit - ICC Cricket

ધર્મશાલામાં શુભમન ગિલના પ્રદર્શન પર રહેશે નજર

Pic Credit - ICC Cricket

શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામે 14 રન કરતા જ બનાવશે રેકોર્ડ

Pic Credit - ICC Cricket

શુભમન ગિલ વનડેમાં 2000 રન પૂરા કરશે

Pic Credit - ICC Cricket

શુભમન ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રનનો  રેકોર્ડ બનાવશે

Pic Credit - ICC Cricket

39 મી મેચની 38 મી ઈનિંગના 2 હજાર રન પૂરા કરશે

Pic Credit - ICC Cricket

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાનો રેકોર્ડ તોડશે

Pic Credit - ICC Cricket

હાશિમ અમલાએ પોતાની 40મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી

પાકિસ્તાનનો 27 વર્ષ જૂનો ઘા તાજા થયો, ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની સ્ટાઈલમાં ધોઈ નાખ્યું