01January 2024

Photo : Instagram

ઋષભ પંતની લાડકવાયી બહેનની થઈ સગાઈ

01January 2024

Photo : Instagram

પંતે બંન્નેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે

01January 2024

Photo : Instagram

 પંતે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા લખ્યું,બધાઈ હો બહેન

01January 2024

Photo : Instagram

ફોટોમાં પંતની  માતા, બહેન અને જીજાજી જોવા મળી રહ્યા છે

01January 2024

Photo : Instagram

સાક્ષીએ લખ્યું અમારી લવ સ્ટોરીના આગામી ચેપ્ટરની શરુઆત

01January 2024

Photo : Instagram

સાક્ષી પંતનો જન્મ 24 સપ્ટેમ્બર 1995માં થયો છે

01January 2024

Photo : Instagram

સાક્ષી ભાઈ પંત કરતા 2 વર્ષ મોટી છે

01January 2024

Photo : Instagram

સાક્ષી-અંકિત બંન્ને એકબીજાને 9 વર્ષથી ડેટ કરી રહ્યા છે

01January 2024

Photo : Instagram

 ઋષભ પંત છેલ્લા 1 વર્ષથી ક્રિકેટના મેદાનથી દુર

01January 2024

Photo : Instagram

સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ 

સ્વેટર પહેરીને રાતે સૂતા લોકો ચેતી જજો! થઈ શકે છે ગંભીર સમસ્યા