રાતે સ્વેટર પહેરીને સૂવાથી જાણો શું થાય છે નુકસાન

Courtesy : Socail Media 

07 January, 2023 

શિયાળામાં ઠંડા વાતાવરણથી સુરક્ષિત રહેવા માટે ઉનના ગરમ કપડાં પહેરીએ છીએ. 

Courtesy : Socail Media 

પણ ઘણા લોકો ઠંડીમાં સ્વેટર પહેરીને જ સૂઈ જાય છે.

Courtesy : Socail Media 

જો તમે પણ હેવી ઉનનું સ્વેટર કે ગરમ કપડાં પહેરીને સૂઈ જાઓ છો, તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

Courtesy : Socail Media 

ગરમ કપડા પહેરીને સૂવાથી રાત્રે ગરમી વધી શકે છે, જેના કારણે અચાનક ગભરાટ કે બેચેની થઈ શકે છે.

Courtesy : Socail Media 

શ્વાસની સમસ્યાથી પીડાતા લોકોએ સ્વેટર પહેરીને સૂવાનું ટાળવું જોઈએ, નહીં તો સમસ્યા વધી શકે છે. 

Courtesy : Socail Media 

ઊની કપડાં પહેરીને સૂવાથી ત્વચા પર ચકામા, ખંજવાળ અને એલર્જી થઈ શકે છે. ખાસ કરીને જેમની ત્વચા સંવેદનશીલ હોય તેમણે સ્વેટર પહેરીને ના સૂવું જોઈએ

Courtesy : Socail Media 

દિલના દર્દીઓએ ખૂબ ભારે અને ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં, આનાથી બેચેની થઈ શકે છે અને સ્થિતિ ગંભીર પણ બની શકે છે.

Courtesy : Socail Media 

બાળકોને સ્વેટર પહેરાવીને સૂવાનું ટાળો, આનાથી ગૂંગળામણ થઈ શકે છે અને શ્વાસ લેવામાં અવરોધ આવી શકે છે. 

Courtesy : Socail Media 

બાળકોને સ્વેટર પહેરાવીને સૂવાનું ટાળો, આનાથી ગૂંગળામણ થઈ શકે છે અને શ્વાસ લેવામાં અવરોધ આવી શકે છે. 

Courtesy : Socail Media