વર્લ્ડ કપ 2023માં કેમ નથી રમી રહી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ?

 ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ 2023માં રમવા માટે, વેસ્ટ ઈન્ડિઝે ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ કરવો પડ્યો હતો

 તે પહેલા યજમાન ઝિમ્બાબ્વે અને પછી નેધરલેન્ડ્સ દ્વારા હાર્યું હતુ 

આ હાર છતાં વેસ્ટ ઈન્ડિઝે ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સમાં સ્થાન મેળવ્યુ

સ્કોટલેન્ડ સામેની હારથી વેસ્ટ ઈન્ડિઝનું વર્લ્ડ કપ 2023માં રમવાનું સપનું તૂટી ગયુ

હારનું કારણ 1 : વધારે પ્રમાણમાં ટી20 ક્રિકેટ લીગ રમવું

હારનું કારણ 2 : યુવા ખેલાડીઓેની અછત 

હારનું કારણ 3 : ટીમ સિલેક્શનમાં મોટી ઉણપ

વેસ્ટ ઈન્ડિઝની ટીમ શરુઆતના ત્રણ વર્લ્ડ કપ ( વર્ષ 1975, 1979 અને 1983)ની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો

વર્ષ 1975 અને 1979માં આ ટીમે બેક ટુ બેક વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમ બેક ટુ બેક વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ હતી

શિયાળાની રજામાં પરિવાર સાથે કરો થાઈલેન્ડની ટુર, જાણો કેટલો થશે ખર્ચ