IRCTC ના પેકેજ દ્વારા કરો થાઈલેન્ડની ટુર

6 નવેમ્બર 2023

Pic Credit- Social Media

આ પેકેજમાં બેંગકોક અને પટાયાની મુલાકાત લેવાની મળશે તક

રજા દરમિયાન પરિવાર સાથે બનાવો થાઈલેન્ડ ફરવા જવા માટે પ્લાન

આ ટૂર પેકેજમાં મળશે બેંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ

આ પેકેજમાં તમને 4 સ્ટાર હોટલમાં રહેવાની મળશે સુવિધા

બેંગકોક અને પટાયાના ટુરિસ્ટ પ્લેસિસની લેવા મળશે મુલાકાત

ટુર પેકેજમાં આપવામાં આવશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર

એક અથવ બે લોકો માટે આપવા પડશે પ્રતિ વ્યક્તિ 60,300 રૂપિયા

જો 3 લોકો હોય તો વ્યક્તિ દીઠ ચૂકવવા પડશે 55,200 રૂપિયા

ગોવા ફરવા જવા માટે IRCTCનું શાનદાર ટૂર પેકેજ