27 નવેમ્બર 2023

હાર્દિક પંડયાના  નિર્ણયની થઈ રહી છે  ટીકા  

Pic Credit - IPL

હાર્દિક પંડયાએ  ગુજરાત ટાઈટન્સનો  સાથ છોડ્યો

Pic Credit - IPL

હાર્દિક પંડયા IPLમાં  મુંબઈ ઈન્ડિયન્સ  તરફથી રમશે

Pic Credit - IPL

હાર્દિક પંડયાને  મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કર્યો

Pic Credit - IPL

હાર્દિક પંડયાના નિર્ણયથી અનેક લોકોને લાગ્યો શોક

Pic Credit - IPL

પૂર્વ ભારતીય ક્રિકેટર  હાર્દિકના આ નિર્ણયથી  થયો નારાજ

Pic Credit - IPL

આકાશ ચોપરાએ  હાર્દિકના મુંબઈમાં ટ્રેડ થવા પર આપી પ્રતિક્રિયા

Pic Credit - IPL

આકાશ ચોપરાએ કહ્યું- હાર્દિકની ઈમેજ માટે  આ નિર્ણય યોગ્ય નથી

Pic Credit - IPL

હાર્દિક ગુજરાતનો કેપ્ટન હતો, હવે મુંબઈમાં રોહિત શર્માની કપ્તાનીમાં રમશે

Pic Credit - IPL

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હરાવનાર ખેલાડીઓ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ