21 નવેમ્બર 2023

ઓસ્ટ્રેલિયાના   ખેલાડીઓ પર થશે  ઘન વર્ષા

Pic Credit - ICC

Pic Credit - IPL

19 ડિસેમ્બરે  દુબઈમાં યોજાશે  IPL ઓક્શન

Pic Credit - IPL

IPL ઓક્શનમાં  ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ડિમાન્ડ વધી

Pic Credit - IPL

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર IPL ઓક્શનમાં લાગશે કરોડોની બોલી

Pic Credit - IPL

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા  IPL ટીમો તૈયાર

Pic Credit - ICC

વર્લ્ડ કપ ફાઈનલમાં  સદી ફટકારના ટ્રેવિસ હેડ  પર લાગશે મોટી બોલી

Pic Credit - ICC

ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર કરોડો ખર્ચશે IPL ટીમો

Pic Credit - ICC

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પર લાગશે કરોડોની બોલી

Pic Credit - ICC

ઓક્શનમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર મોટી બોલી લાગશે

પીએમ મોદીએ ફાઈનલમાં હાર બાદ રોહિત-વિરાટને આપ્યો ખાસ સંદેશ