20 November 2023

ફોનને 100 ટકા ચાર્જ કેમ ન કરવો જોઇએ ? જાણો કારણ

હાલમાં સ્માર્ટ ફોનનો યુઝ એટલો વધ્યો છે કે બેટરી જલ્દી થઇ જાય છે ડાઉન

આખો દિવસ કામ કરવા લોકો 100 ટકા બેટરી ચાર્જ કરે છે,જો કે તે ખૂબ જ જોખમી

આખી રાત ફોનને ચાર્જિંગમાં લગાવવુ પણ ખૂબ જ જોખમી

સ્માર્ટ ફોનની બેટરી લીથિયમ આયનથી બની હોય છે, 30થી 50 ટકા ચાર્જિંગમાં જ કરે છે સારુ કામ

આ જ બેટરીને 100 ટકા ચાર્જ કરતા તેના પર્ફોર્મન્સ પર પડે છે ખરાબ અસર

રાતે ફોન ચાર્જિંગ પર મુકી રાખવાથી બેટરી ખરાબ થાય છે અને ઓવર ચાર્જિંગથી બ્લાસ્ટ થઇ શકે છે

સ્માર્ટ ફોન પથારીમાં મુકીને પણ ચાર્જ ન કરવો, ફોન ગરમ થવાથી પથારી આગ પકડી શકે છે

સ્માર્ટ ફોનની બેટરી 300થી 500 વખત 0-100ટકા ચાર્જ કરી શકાય

19 November 2023

મેદાન પર રડી પડયા ભારતીય ખેલાડીઓ, જુઓ ફોટોસ