20/11/2023 

સ્કૂલ બસ પીળા રંગની જ કેમ હોય છે ?

Image : Pixels

માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ સ્કૂલ બસનો રંગ પીળો હોય છે

સ્કૂલ બસના પીળા રંગનું પણ એક ખાસ કારણ છે

દરેક રંગની પોતાની ચોક્કસ તરંગલંબાઇ અને આવર્તન હોય છે

જેમાં પીળા રંગની તરંગ લંબાઈ લાલ રંગ બાદ સૌથી વધુ હોય છે

વરસાદ, ધુમ્મસ કે કોઈપણ ઋતુમાં પીળા રંગની વિઝિબિલિટી ઘણી સારી હોય છે

પીળો રંગ અન્ય રંગો કરતાં વધુ આકર્ષક છે

1930માં અમેરિકાએ સૌપ્રથમ આ વાતની પુષ્ટિ કરી હતી 

પીળો રંગ અન્ય રંગો કરતાં વધુ સરળતાથી જોઈ શકાય છે. તેથી સ્કૂલ બસનો રંગ પીળો હોય છે

ફોનને 100 ટકા ચાર્જ કેમ ન કરવો જોઇએ ? જાણો કારણ