દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે
14 સપ્ટેમ્બર 2023
Pic credit- TV9 Hindi
શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી લાગે છે દોષ
માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી ચોરી અથવા માનહાનીનો ખોટો આળ લાગે છે
કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી ખોટા આરોપ લાગી શકે છે
શિવજીએ જ્યારે ગજાનને પુનઃ જીવન આપ્યું ત્યારે હાથીનું મુખ જોઇ, ચંન્દ્ર દેવ હસી પડ્યા હતા
ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો
ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળા થઈ ગયા
ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી
આ જ માન્યતાને કારણે ગણેશ ચતુર્થીના દિવસે ચંન્દ્ર જોવો વર્જીત છે
ગીરસોમનાથના ભાલકા તીર્થમાં જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી
અહીં ક્લિક કરો