08 september 2023
ભાલકા તીર્થમાં જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોનો શણગાર
ભગવાન શ્રી કૃષ્ણએ ભાલકા તીર્થમાં દેહત્યાગ કર્યો હોવાથી સ્થળનું વિશેષ મહત્વ
રાત્રિની મહા આરતીમાં હજારો ભાવિકો ઉમટ્યા
આરતી દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો
જુઓ Video
WhatsApp Video 2023-09-08 at 10.44.03
WhatsApp Video 2023-09-08 at 10.44.03
પુષ્પ,લાઈટિંગ સહિત મંદિર તથા ગર્ભગૃહને શણગારાયુ હતુ
શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી વિશેષ મહાપૂજા
યોજાઇ
મંદિર પરિસર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યુ
સુરતમાં જન્માષ્ટમીના પૂર્વ દિવસે કોલેજોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
07 September 2023
અહીં ક્લિક કરો
ખુલી રહ્યું છે
https://tv9gujarati.com/web-stories/youth-of-surat-survived-while-performing-dangerous-fire-stunt-in-matki-fod-program