સૌથી વધુ સવારના સમયમાં જ કેમ આવે છે હાર્ટ એટેક ?
01/10/2023
આજના સમયમાં ઘણા લોકો હૃદય રોગની સમસ્યાથી પરેશાન છે
Image : Freepik
WHO અનુસાર, વિશ્વમાં સૌથી વધુ મોત હૃદય રોગની બિમારીઓથી થાય છે, જેનું કારણ છે હાર્ટ એટેક
સવારના સમયે વધુ હાર્ટ એટેક આવવા મામલે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે
અહીં ક્લિક કરો
રિસર્ચ મુજબ, સવારના સમયે કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે, તેથી હાર્ટ એટેક આવે છે
એક અન્ય રિસર્ચ મુજબ સવારમાં વધુ હાર્ટ એટેક આવવાનું બીજુ કારણ છે PA1 પ્રોટીન
સવારના સમયે શરીરમાં PA1 પ્રોટીનની માત્રા વધારે હોય છે, આ પણ એક કારણ છે
PA1 પ્રોટીનની માત્રા જેટલી વધારે હોય છે, તેટલી લોહી જામવાની શક્યતા વધુ હોય છે
PA1 પ્રોટીનથી લોહી જામે છે, તેથી હાર્ટ એટેકની શક્યતા વધે છે, તેથી તણાવથી દૂર રહેવું જોઈએ
શરીરને સ્વસ્થ રાખવા બપોરે જમતા પહેલા ખાવ આ ખાસ વસ્તુઓ
અહીં ક્લિક કરો