શરીરને સ્વસ્થ રાખવા બપોરે જમતા પહેલા ખાવ આ ખાસ વસ્તુઓ
01 ઓક્ટોબર 2023
Pic credit - TV9 Hindi
બપોરે જમતા પહેલા તમે મખાનાની ચાટ બનાવીને ખાઈ શકો છો
બદામમાં પ્રોટીન હોવાથી તેનું સેવન ફાયદાકારક છે.
સફરજનમાં ફાઈબર અને પ્રોટીનનું પ્રમાણ જેવા પોષક તત્વો વધારે પ્રમાણમાં હોવાથી તેનું સેવન કરવુ જોઈએ.
ઓટમીલમાં મધ અને અન્ય ફળો મિક્સ કરીને ખાવાથી ફાયદાકારક સાબિત થાય છે.
કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. કાકડીનું સેવન કરવાથી ફ્રેશ ફિલ થાય છે.
પનીરમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. પનીરને બપોરે જમતા પહેલા ખાવાથી ફાયદાકારક છે.
સૂપમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાથી તેનું સેવન કરવુ જોઈએ.
લો કેલરી સૂપ બનાવવા માટે લીલા શાકભાજી જેવા બ્રોકલી, કોબીજ, ગાજર અને મશરુમ જેવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે.
શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા આ ખાસ ડ્રિંકનું કરો સેવન
અહિંં ક્લિક કરો