28 ફેબ્રુઆરી 2024

સરફરાઝ ખાન  ધ્રુવ જુરેલને  ન મળ્યો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCIએ નવો  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કર્યો જાહેર

Pic Credit - BCCI cricket

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં  30 ખેલાડીઓને  સામેલ કરવામાં આવ્યા

Pic Credit - BCCI cricket

6 સ્ટાર ખેલાડીઓ  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી  થયા બહાર

Pic Credit - BCCI cricket

ધવન, પુજારા, ચહલ, ઈશાન, શ્રેયસ અય્યર, ઉમેશ યાદવને ન મળ્યો કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર સરફરાઝ અને ધ્રુવ જુરેલને  ન મળ્યો કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

સરફરાઝ અને ધ્રુવને  BCCIના નિયમના કારણે  ન મળ્યો કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

ઓછામાં ઓછી 3 ટેસ્ટ,  8 ODI અથવા 10 T20 રમનારને જ મળે છે કોન્ટ્રાક્ટ

Pic Credit - BCCI cricket

ધર્મશાળામાં પ્લેઈંગ-11માં સ્થાન મળશે તો BCCI કોન્ટ્રાક્ટમાં સામેલ કરશે!

Pic Credit - BCCI cricket

ઈશાન કિશન આખરે મેદાનમાં પાછો ફર્યો, બીસીસીઆઈ કે રાહુલ દ્રવિડે વાત નહીં સાંભળી!