27 ફેબ્રુઆરી 2024

ઈશાન કિશનની  આખરે મેદાનમાં  થઈ વાપસી

મુંબઈમાં ડી વાય પાટિલ ટુર્નામેન્ટમાં જોવા મળ્યો  ઈશાન કિશન

Pic Credit - BCCI cricket

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રમી રહ્યો છે  ઈશાન કિશન

Pic Credit - BCCI cricket

ઈશાન કિશન જાન્યુઆરીમાં આફ્રિકા ટુર છોડી  ભારત પરત ફર્યો હતો

Pic Credit - BCCI cricket

માનસિક તનાવના કારણે આફ્રિકા પ્રવાસમાંથી  બ્રેક માંગ્યો હતો

Pic Credit - BCCI cricket

પ્લેઈંગ-11માં સ્થાન  ન મળવાના કારણે  ઈશાન હતો નિરાશ

Pic Credit - BCCI cricket

કોચ રાહુલ દ્રવિડે ઈશાનને ડોમેસ્ટિક ક્રિકેટમાં  રમવાની સલાહ આપી હતી

Pic Credit - BCCI cricket

કિશને દ્રવિડની વાત ન માની હાર્દિક પંડયા સાથે બરોડામાં IPLની તૈયારી શરૂ કરી

Pic Credit - BCCI cricket

રણજી ટ્રોફીની જગ્યાએ  ડી વાય પાટિલ ટુર્નામેન્ટમાં રમી મેદાનમાં કમબેક કર્યું

Pic Credit - BCCI cricket

MS ધોની અને ધ્રુવ જુરેલ વચ્ચે આ અદ્ભુત કનેક્શન જાણીને તમે દંગ રહી જશો