21 માર્ચ 2024

ઋતુરાજ ગાયકવાડ   કેમ બન્યો CSK નો કેપ્ટન?

MS ધોનીએ  CSKની કપ્તાની છોડી

Pic Credit -  IPL

CSKએ  ઋતુરાજ ગાયકવાડને  બનાવ્યો કેપ્ટન

Pic Credit -  IPL

ઋતુરાજ ગાયકવાડને  કેપ્ટન બનાવવા પાછળ છે  5 કારણ

Pic Credit -  IPL

કારણ 1 - કપ્તાનીનો અનુભવ  મહારાષ્ટ્ર રણજી ટીમ,  ઈન્ડિયા-A ની કરી છે કપ્તાની

Pic Credit -  IPL

કારણ 2 - પોતાના પ્રદર્શનથી બીજાને પ્રભાવિત કરે છે  CSKને ચેમ્પિયન બનાવ્યું

Pic Credit -  IPL

કારણ 3 - ધોનીની જેમ  શાંત સ્વભાવ,  ઓછું બોલે છે, કામ વધુ કરે છે

Pic Credit -  IPL

કારણ 4 - ઋતુરાજ 27 વર્ષનો  લાંબો સમય ટીમની  કપ્તાની કરી શકશે

Pic Credit -  IPL

કારણ 5 - ધોનીને  ઋતુરાજ પર છે વિશ્વાસ,  ધોનીનો પૂરો સપોર્ટ છે

Pic Credit -  IPL

મહેન્દ્ર સિંહ ધોનીએ છોડી ચેન્નાઈની કપ્તાની, શું હવે ધોની લેશે નિવૃત્તિ?