21 માર્ચ 2024

MS ધોની  લેશે સંન્યાસ!

ધોનીએ છોડી  ચેન્નાઈની કપ્તાની

Pic Credit -  IPL

IPL 2024 શરૂ થવાના  એક દિવસ પહેલા  લેવાયો નિર્ણય

Pic Credit -  IPL

CSKએ નવા કેપ્ટનની  જાહેરાત કરી બધાને  ચોંકાવી દીધા

Pic Credit -  IPL

ઋતુરાજ ગાયકવાડ  CSKનો નવો કેપ્ટન

Pic Credit -  IPL

ધોનીએ ખૂબ જ  સમજી-વિચારીને આ  નિર્ણય લીધો

Pic Credit -  IPL

IPL 2024  ધોનીની અંતિમ સિઝન હશે!

Pic Credit -  IPL

IPL 2024 બાદ  ધોની લઈ શકે છે  નિવૃત્તિ

Pic Credit -  IPL

IPL 2022માં પણ  ધોનીએ છોડી હતી કપ્તાની, બાદમાં ફરી બન્યો હતો કેપ્ટન

Pic Credit -  IPL

રોહિત શર્મા હાર્દિક પંડ્યાની 'મિટિંગ'માં ના ગયો? મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલી રહ્યો છે હંગામો!