20 જાન્યુઆરી 2024

MS ધોની ક્યારે  બની શકશે  BCCI ચીફ સિલેક્ટર?

Pic Credit - BCCI 

Pic Credit - BCCI 

BCCIએ સિલેક્શન કમિટીમાં સદસ્ય બનવા માટેની  કરી જાહેરાત

Pic Credit - BCCI 

ફેન્સને  મહેન્દ્ર સિંહ ધોનીની  આવી યાદ

Pic Credit - BCCI 

ધોની BCCI  ચીફ સિલેક્ટર બને  તેવી ચાહકોની માંગ

Pic Credit - BCCI 

ધોની હાલ નહીં બની શકે BCCI ચીફ સિલેક્ટર

Pic Credit - BCCI 

BCCI ચીફ સિલેક્ટર બનવા પાંચ વર્ષ પહેલા ક્રિકેટમાંથી રિટાયર્ડ થવુ જરૂરી

Pic Credit - BCCI 

MS ધોનીએ  વર્ષ 2020માં  લીધી હતી નિવૃત્તિ

Pic Credit - BCCI 

ધોની વર્ષ 2025 બાદ  ચીફ સિલેક્ટર બની શકશે

Pic Credit - BCCI 

ભવિષ્યમાં BCCIમાં  જોડાશે કે નહીં?   મોટો સવાલ

સ્ટમ્પ પાછળ સૌથી સફળ રહ્યા આ ભારતીય વિકેટ કીપર, ધોની છે ટોપ પર