26 માર્ચ 2024

IPL 2024માં થશે ક્રાંતિકારી બદલાવ

IPLમાં ક્રાંતિકારી બદલાવ માટે BCCI એ ટીમને  કામે લગાડી

Pic Credit -  IPL

BCCIની ખેલાડીઓની  હાઈટ માપી રહી છે

Pic Credit -  IPL

ખેલાડીઓની કમર પણ માપવામાં આવી રહી છે

Pic Credit -  IPL

કમરની ઉપરના નો-બોલને પર્ફેક્ટ ચેક કરવા BCCIની ટીમ ડેટા કલેક્ટ કરી રહી છે  

Pic Credit -  IPL

આનાથી હોક આઈ ઓપરેટર આસાનીથી નો-બોલ  ચકાસી શકશે

Pic Credit -  IPL

કમરની ઉપરના નો-બોલને લઈ હવે નહીં થાય વિવાદ

Pic Credit -  IPL

અગાઉ અનેકવાર કમરની ઉપરના નો-બોલને લઈ  વિવાદ થયા છે

Pic Credit -  IPL

આ ડેટાના આધારે આગામી સમયમાં કમરની ઉપરના  નો-બોલ અંગે નિર્ણય લેવાશે

Pic Credit -  IPL

ધોનીએ ઋતુરાજ ગાયકવાડને કેમ આપી કેપ્ટનશીપ? આ છે 5 મોટા કારણો