એશ્વર્યાનો પહેલો પ્રેમ રહ્યો હતો અધૂરો
10 December 2023
Pic credit - Freepik
એશ્વર્યા રાય હમણાંના દિવસોમાં અભિષેક બચ્ચન સાથે રિલેશનને લઈને ચર્ચામાં છે
આની વચ્ચે એશ્વર્યાની લવ લાઈફની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી રહી છે
તેના પહેલા પ્રેમને લઈને બહુ ઓછા લોકોને ખબર હશે
એશ્વર્યાનો પહેલો પ્રેમ કોઈ સુપર સ્ટાર સાથે નહોતો
એક્ટ્રેસ બનતા પહેલા એશ્વર્યા એક મોડલ હતી અને તેને ઘણા સમય સુધી મોડેલિંગમાં કામ કર્યું
આ સમયે તેને મોડલ રાજીવ મુલચંદાની સાથે પ્રેમ થઈ ગયો હતો
બંને પોતાના રિલેશનને લઈને ખૂબ જ સિરિયસ હતા
પરંતુ તે સમયે એશ પોતાના કરિયરને લઈને ફોકસ કરવા માંગતી હતી
તો બીજી બાજુ રાજીવને લાગતું હતું કે પોતાનું અને એશ્વર્યા સાથેનું રિલેશન તેના લક્ષ્ય સુધી પહોંચાડીએ
આ જ કારણે એશ્વર્યા અને રાજીવનો રિલેશન તુટી ગયો
લગ્નના 70 દિવસ બાદ પરિણીતી ચોપરાએ ખોલ્યા રાઝ
અહીં ક્લિક કરો