પરિણીતી અને રાધવ ચઢ્ઢા લગ્ન પહેલા અવાર નવાર સાથે જોવા મળતા હતા

10 November 2023

Photo : Instagram

પરિણીતી ચોપરાએ 24 સપ્ટેમ્બરે રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા

10 November 2023

Photo : Instagram

બે મહિનામાં અભિનેત્રીએ ઘણા રહસ્યો જાહેર કર્યા છે 

10 November 2023

Photo : Instagram

પરિણીતી ચોપરાએ જણાવ્યું સફળ લગ્નનું રહસ્ય

10 November 2023

Photo : Instagram

અભિનેત્રીએ કહ્યું મને રાજકારણમાં અને રાધવને બોલિવુડ વિશે કાંઈ ખ્યાલ નથી. એટલે અમારા લગ્ન સારા ચાલી રહ્યા છે

10 November 2023

Photo : Instagram

પરિણીતીએ કહ્યું હું અને રાધવ એકબીજા સાથે ખુબ જ ખુશ છીએ

10 November 2023

Photo : Instagram

પરિણીતી અને રાધવની પહેલી મુલાકાત એક શાળામાં થઈ હતી

10 November 2023

Photo : Instagram

ફિલ્મ ચમકીલાના સેટ પર બંન્નેને પ્રેમ થયો હતો

10 November 2023

Photo : Instagram

 પરિણીતીએ 6 મહિનામાં પોતાનું વજન 15 કિલો વધાર્યું

10 November 2023

Photo : Instagram

નેશનલ ક્રશ બની ફિલ્મ એનિમલની અભિનેત્રી તૃપ્તિ ડિમરી, જુઓ ફોટો