27 નવેમ્બર 2023

 કબડ્ડીના ટોપ 10 રેઈડર્સ કોણ છે? જાણો અહીં

Pic Credit - Social Media 

રોહિત કુમાર 101 લીગ મેચોમાં કુલ 683 રેઇડ પોઇન્ટ સાથે 10માં સ્થાને 

Pic Credit - Social Media 

વિકાસ કંડોલાઅ ત્યાર સુધી 101 મેચમાં કુલ 732 રેઈડ પોઈન્ટ્સ સાથે 9માં સ્થાને છે

Pic Credit - Social Media 

106 પ્રો કબડ્ડી લીગ મેચોમાં 781 રેઈડ પોઈન્ટનો રેકોર્ડ બનાવી સચિન તંવર 8માં સ્થાને રહ્યા

Pic Credit - Social Media 

અજય ઠાકુર કુલ 120 મેચમાં 794 રેઈડ પોઈન્ટ બનાવ્યા અને 7માં સ્થાને રહ્યા

Pic Credit - Social Media 

નવીન કુમારે માત્ર  85 મેચોમાં કુલ 934 રેઈડ પોઈન્ટ મેળવી 6 સ્થાને રહ્યા છે

Pic Credit - Social Media 

પવન સેહરાવત માત્ર 105 મેચમાં કુલ 987 રેઈડ પોઈન્ટ સાથે 5માં સ્થાને

Pic Credit - Social Media 

રાહુલ ચૌધરી કુલ  150 મેચ રમી અને 1100 પોઈન્ટ કરી સાથે ચોથા સ્થાને રહ્યા 

Pic Credit - Social Media 

દીપક નિવાસ હુડ્ડા કુલ 157 મેચોમાં 1020 રેઈડ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે

Pic Credit - Social Media 

મનિન્દર સિંહ માત્ર 122 મેચોમાં કુલ 1231 રેઇડ પોઈન્ટની હાસલ કરી બીજા સ્થાન

Pic Credit - Social Media 

પ્રદીપ નરવાલ કુલ 153 મેચમાં રમી સૌથી વધુ રેઇડ પોઈન્ટ 1568 સાથે પ્રથમ સ્થાને છે

Pic Credit - Social Media 

"કબડ્ડી ના ભગવાન" કોણ ? જાણો અહીં