27 નવેમ્બર 2023
ક્રિકેટના ભગવાન સચિન તેડૂંલકર છે તો "કબડ્ડી ના ભગવાન કોણ" ?
કબડ્ડીમાં આ વખતે પણ 12 ટીમો છે જેમાં એક થી એક જબરદસ્ત પ્લેયરો પોતાના પરફોર્મથી ફેન્સના દિલ જીતતા જોવા મળશે.
જેમ ક્રિકેટના ભગવાન સચીન તેંડૂલકર છે તેમ કબડ્ડીના ભગવાન પણ છે અને તે બીજુ કોઈ નહીં પણ "અનુપ કુમાર" છે.
અનુપ કુમાર બોનસ પોઈન્ટનો કિંગ તેમજ કબડ્ડીના કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
2006 માં તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને એક દાયકાથી વધુ સમય સુધી ચાલી.
તે ભારતની કબડ્ડી ટીમનો સભ્ય પણ રહ્યા જ્યાં 2010 અને 2014માં એશિયન ગોલ્ડ મેડલ જીત્યો
2016માં દક્ષિણ એશિયન ગોલ્ડ મેડલ અને 2016 કબડ્ડી વર્લ્ડ કપ જીત્યો હતો.તેઓ ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમના કેપ્ટન હતા.
પ્રો કબડ્ડી લીગમાં તેમણે યુ મુમ્બા સાથે પાંચ વર્ષ વિતાવ્યા અને બાદમાં જયપુર પિંક પેન્થર્સમાં ગયા
અનુપ કુમાર હાલ ગૃહ રાજ્ય હરિયાણામાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે કામ કરે છે.
19 ડિસેમ્બર 2018 ના રોજ, તેણે કબડ્ડીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, હાલ તેઓ પુનેરી પલ્ટનના કબડ્ડી કોચ
પ્રો કબડ્ડી 2 ડિસેમ્બરથી શરુ, જાણો કઈ ટીમના કોણ હોઈ શકે છે કેપ્ટન ?
અહીં ક્લિક કરો