28 નવેમ્બર 2023

પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ?

Pic Credit - Social Media 

કબડ્ડીના બિગ શો રાહુલ ચૌધરી પાંચમાં સ્થાને છે જેમણે 130 મેચમાં 42 સુપર 10 રેઈડ કરી છે. 

Pic Credit - Social Media 

સ્ટાર રેડર પવન સહરાવતે પણ કુલ 105 મેચમાં 49 સુપર 10 રેઈડ કરી હતી અને ચોથા ક્રમે છે.

Pic Credit - Social Media 

દબંગ દિલ્હીનો આ પ્લેયર નવીન એક્સ પ્રેસના નામથી જાણીતો છે કારણ કે સૌથી ઓછી મેચમા ઝડપી સુપર 10 રેઈડ કરીને રેકોર્ડ તોડ્યો છે.

Pic Credit - Social Media 

પીકેએલના યુવા ખેલાડી નવીન કુમાર આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે જેણે માત્ર 85 મેચમાં 58 સુપર 10 રેઈડ કરી છે

Pic Credit - Social Media 

બંગાળ વોરિયર્સના ધાકડ પ્લેયર મનિન્દર સિંહ આ લિસ્મમાં બીજા સ્થાને છે

Pic Credit - Social Media 

મનિન્દરે 122 મેચમાં કુલ 63 સુપર 10 રેઈડ કરી છે

Pic Credit - Social Media 

પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં સુપર 10 કરનાર મહાન ખેલાડી પ્રદીપ નરવાલ છે 

Pic Credit - Social Media 

પીકેએલમાં સૌથી વધુ સુપર 10 રેડરનો રેકોર્ડ પ્રદીપ નરવાલના નામે છે.

Pic Credit - Social Media 

પ્રદીપે કુલ 153 મેચમાં 79 સુપર 10 રેઈડ કરી છે

Pic Credit - Social Media 

કબડ્ડીના ટોપ 10 રેઈડર્સ કોણ છે? જાણો અહીં

Pic Credit - Social Media