25 નવેમ્બર 2023

પ્રો કબડ્ડી 2 ડિસેમ્બરથી શરુ, 12 ટીમોના કોણ હશે કેપ્ટન ?

બંગાળ વોરિયર્સના કેપ્ટનશિપ મનિન્દર સિંઘ કરશે

બેંગલુરુ બુલ્સની કેપ્ટનશિપ સૌરભ નંદલને સોંપાય તેવી સંભાવના

દબંગ દિલ્હી કેસીના સંભવીત કેપ્ટન નવીન કુમાર હોઈ શકે છે.

ગુજરાત જાયન્ટ્સની કમાન આ વખતે ફઝલ અત્રાચલીને સોંપવામાં આવી છે.

પટના પાઇરેટ્સની કમાન નીરજ કુમાર સંભાળી શકે છે

હરિયાણા ટીમની કેપ્ટનશિપ ચંદ્રન રણજીત સંભાળી શકે છે

જયપુર પિંક પેન્થર્સના કેપ્ટન સુનીલ કુમાર હોઈ શકે છે

પુનેરી પલટનનુ નેતૃત્વ મોહમ્મદરેઝા શાદલૂ સંભાળી શકે છે

તમિલ થલાઈવાસની કમાન સાગર રાઠી સંભાળી શકે છે

તેલુગુ ટાઇટન્સની કેપ્ટનશિપ પવન સેહરાવત કરશે

યુ મુમ્બાના કેપ્ટટન ગિરીશ એર્નાક બની શકે છે

યુપી વોરિયર્સની કમાન પ્રદીપ નરવાલના હાથમાં

શું દ્રવિડ છોડી રહ્યા છે ઈન્ડિયા ટીમને? નવી ટીમ સાથે કરશે કામ?