G20 સમિટમાં ભાગ લેવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ભારત પહોંચ્યા છે

08/09/23

જો બાઈડનનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, તેમનું સ્વાગત કરવા એક નાની છોકરી પણ પહોંચી હતી

Pic Credit - ANI

એયરફોર્સ-1માંથી નીચે ઉતર્યા બાદ બાઇડને આ છોકરીને ગળે લગાવી હતી

આ છોકરી બીજી કોઈ નહીં, પરંતુ ભારતમાં અમેરિકાના રાદજૂત એરિક ગાર્સેટીની પુત્રી માયા ગાર્સેટી છે

માયા ગાર્સેટી તેના પિતા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા પહોંચી હતી

જો બાઇડનનું ભારત સરકાર વતી રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંહે સ્વાગત કર્યું

સ્વાગત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ વિશ્વની સૌથી સુરક્ષિત કાર ધ બીસ્ટમાં સવાર થયા

બાઇડન એરપોર્ટથી સીધા PM મોદીના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ITC મૌર્ય શેરેટોન હોટેલમાં રોકાવાના છે

આ છે ભારતની નંબર-1 કાર, નેક્સોન ટોપ-7 માંથી થઈ બહાર