આ છે ભારતની નંબર-1 કાર, નેક્સોન ટોપ-7 માંથી થઈ બહાર 

Pic Credit : Maruti / TATA / Hyundai

07/09/2023

ઓગસ્ટ 2023માં સૌથી વધુ મારુતિ સુઝુકી સ્વિફ્ટના કુલ 18,653 યુનિટ્સનું વેચાણ થયું છે

1. મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી બલેનોના 18,516 યુનિટ્સ ઓગસ્ટ 2023માં વેચાયા છે

2. મારુતિ સુઝુકી બલેનો

ઓગસ્ટ 2023 દરમિયાન મારુતિ સુઝુકી વેગેનારના કુલ 15,578 યુનિટ્સનું વેચાણ છે

3. મારુતિ સુઝુકી વેગેનાર

મારુતિ સુઝુકી બ્રેઝાના 14,572 યુનિટ્સ ઓગસ્ટ 2023માં વેચાયા છે

4. મારુતિ સુઝુકી બ્રેઝા

ઓગસ્ટ 2023માં ટાટા પંચ પાંચમાં નંબરે રહી છે, તેના 14,523 યુનિટ્સ વેચાયા છે

5. ટાટા પંચ

હ્યુન્ડાઈ ક્રેટા આ વખતે છઠ્ઠા ક્રમે રહી છે, તેના 13,832 યુનિટ્સનું વેચાણ થયું છે

6. હ્યુન્ડાઈ ક્રેટા

ઓગસ્ટ 2023માં મારુતિ સુઝુકી ડિઝાયરના 13,293 યુનિટ્સ વેચાયા છે

7. મારુતિ સુઝુકી ડિઝાયર

ઓગસ્ટ 2023માં ટોપ-7માં મારુતિ સુઝુકીના 5 મોડલ છે

GK : ભારતમાં એક એવી નદી છે, જે દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે