આ છે વિશ્વના સૌથી ઝડપી બોલરની પત્ની

Pic credit - starsunfolded.com

પાકિસ્તાનના ક્રિકેટરોએ અવાર નવાર વિવાદોના કારણે ચર્ચામાં રહે છે

પાકિસ્તાન ટીમનો એક ફાસ્ટ બોલર પણ છે જે આ પ્ર્કારની ચર્ચામાં છે. જે તેના લાગનેન લઈને પણ ચર્ચામાં છે 

આ નામ બીજું કોઈ નહીં પણ શોએબ અખ્તરનું છે. 

વિશ્વના સૌથી ઝડપી બોલરે પોતાનાથી 18 વર્ષની નાની છોકરી સાથે લગ્ન કર્યા હતા. 

જે બાદ તેને સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો

શોએબ અખ્તર જેટલો પ્રખ્યાત છે તેટલું તેની પત્નીનું નામ પણ સાંભળવા મળે છે

શોએબે તેના માતા પિતાના કહેવા પર 2014માં રુબાબ ખાન સાથે લગ્ન કર્યા હતા

રુબાબ ખાન સાથેના લગ્ન સમયે શોએબ અખ્તરની ઉંમર 38 વર્ષની હતી જ્યારે તેની પત્ની 20 વર્ષની હતી

શોએબે અને રુબાબને બે પુત્રો છે. જેમાંથી મોટા પુત્રનો જન્મ 2016માં અને નાના પુત્રનો જન્મ 2019માં થયો હતો

રુબાબ એક ગૃહિણી છે અને પોતાના પરિવારની ખૂબ જ સારી સંભાળ રાખે છે

શોએબ જેટલો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તેટલી જ રુબાબ ઇન્ટરનેટ થી દૂર રહે છે

ગદર 2માં ગદર મચાવવા સ્ટાર કાસ્ટે કેટલી લીધી છે ફી? જાણો