ગદર 2માં સની દેઓલથી લઈને અમિષા પટેલે કેટલી લીધી છે ફી? 

22 વર્ષ બાદ ગદર 2 રિલીઝ થઈ છે ત્યારે આ ફિલ્મ માટે બધા જ સ્ટારે મોટી ફી લીધી છે

શની દેઓલે ગદર 2 માટે 5 કરોડ અને પ્રોફિટ શેયર લીધા છે

અમિષા પટેલે ગદર 2માં 2 કરોડ ફી લીધી છે

સની દેઓલના દિકરાના પાત્રમાં ઉત્કર્ષે 80 લાખ  લીધા છે 

સિમરત કૌર જે ગદર 2માં છે તેણે આ ફિલ્મ માટે 60 લાખ ફી લીધી છે

મનીષ વાધવા અને ગૌરવ ચોપડાએ ગદર 2 માટે 20 થી 24 લાખ ફી લીધી છે

શું તમને ખબર છે કે ગદર-2નું શૂટિંગ ક્યા થયું છે?