21/11/2023

ભાષા આધારિત ભારતમાં પ્રથમ રાજ્ય કયું બન્યું હતું ?

ભારત 1947માં આઝાદ થયો, ત્યારે 500થી વધારે રજવાડાં હતા

દેશમાં 1953માં રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી હતી

1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ સંસદમાં પાસ થયો 

અધિનિયમ પાસ થયા બાદ 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો ગઠન કરાયું

આ દરમિયાન ભાષા આધારિત રાજ્ય બનાવવાની માગ ઉગ્ર બની હતી

1 નવેમ્બર 1956ના રોજ આંધ્રપ્રદેશ ભાષા આધારિત પ્રથમ રાજ્ય બન્યું

ત્યાર બાદ 1960માં રાજ્ય પુનર્ગઠનનો બીજો દોર શરૂ થયો હતો

1960માં બોમ્બે રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય બન્યા 

સ્કૂલ બસનો રંગ પીળો જ કેમ હોય છે ?