પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન

5 Oct, 2024

પાકિસ્તાનમાં ડજનબંધ નદીઓ વહે છે, તેમાંથી કેટલીક નદીઓ ભારતમાંથી નીકળી પાકિસ્તાન તરફ જાય છે.

પાકિસ્તાનમાં વહે છે  અનેક નદીઓ

Credit: twitter

શું તમે જાણો છો કે પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે ?

સૌથી લાંબી નદી

Credit: twitter

પાકિસ્તાનની સૌથી લાંબી નદીનું નામ સિંધુ છે.

સિંધુ નદી

Credit: twitter

સિંધુ નદીનું ભારત સાથે ઘણુ જ ખાસ કનેક્શન છે. 

ભારત સાથે છે ખાસ કનેક્શન

Credit: twitter

આપને જણાવી દઈએ કે સિંધુ નદી ભારત થઈને પાકિસ્તાન જાય છે.

ભારત થઈને જાય છે સિંધુ

Credit: twitter

સિંધુ નદીની કૂલ લંબાઈ 3180 કિલોમીટર છે. 

લંબાઈ જાણી આંખો થઈ જશે પહોંળી

Credit: twitter

આપને જણાવી દઈએ કે સિંધુ નદી ભારત, પાકિસ્તાન અને ચીનમાં વહે છે

ત્રણ દેશોમાં વહે છે સિંધુ

Credit: twitter

સિંધુ નદીને પાકિસ્તાનની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. 

પાકિસ્તાનની લાઈફલાઈન

Credit: twitter

હિંદુ ધર્મમાં સિંધુ નદીને ઘણી પવિત્ર માનવામાં આવે છે. 

હિંદુ ધર્મમાં ગણાય છે પવિત્ર

Credit: twitter